UGVCL માં 16 વિદ્યુત સહાયક ની ભરતી.


UGVCL Vacancy Details
જગ્યા: 16 posts
પોસ્ટ નું નામ: Junior Asst (Vidhyut Sahayak)

લાયકાત: B.A, B.Com, B.B.A, B.C.A, B.Sc or
equivalent degree from UGC recognized University with 55% or more marks
ઉમર: Candidates age must be in between 25 years to 30 years as on 01-05-2012.
Application Fee: UR/SEBC Category Candidates have to send Demand Draft of Rs. 500/-.and for ST Category Candidates have to send Demand Draft of Rs. 250/- payable in favour of
UGVCL, Mehsana.
એપ્લીકેશન કેવી રીતે કરશો: The eligible candidates may apply through online application mode from the website www.ugvcl.com between 01-05-2012 to 15-05-2012. After submission of online application candidates take the printout of filled online application form and send along with two passport size photographs, copies of relevant documents to the following address
Addl General Manager, 
Uttar Gujarat Vij Company Limited,
 Registrar & Corporate Office,
 Visnagar Road,
Mehsana – 384001 

by registered post mentioning Application for the post of Junior Asst (Vidyut Sahayak) on envelop on or before 25-05-2012.
Note: Online Application Will be available from 01-05-2012
તારીખો
  1. Opening Date for Online Registration: 01-05-2012
  2. Closing Date for Online Registration: 15-05-2012
  3. Last Date for Reprint of Online Application send by post: 25-05-2012

ઉર્દુ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત

AIEEEમાં પેપર લીકની ઘટના અટકાવવા પેપર સવારે મોકલાશે


ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એકઝામ (એઆઇઇઇઇ)ની પરીક્ષામાં ગતવર્ષે થયેલી પેપર લીકની ઘટના બાદ ચાલુ વર્ષે તેનું પુનરાવર્તન ન થાય તે માટે સીબીએસઇ બોર્ડ દ્વારા પરીક્ષાના દિવસે સવારે જ સેન્ટરો પર પેપર મોકલવાનું નક્કી કર્યું છે.
ગતવર્ષે એઆઇઇઇઇની પરીક્ષા વખતે પેપર લીકની ઘટના બની હતી. જેના પગલે કેટલાક સેન્ટરો પર પુન: પરીક્ષા યોજવાની ફરજ પડી હતી. અમદાવાદમાં પણ એક સેન્ટર પર પુન: પરીક્ષા યોજાઇ હતી. જોકે આ વખતે પેપર લીકની ઘટના ન બને તે માટે સીબીએસઇ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે બોર્ડ દ્વારા પરીક્ષા હોય તે દિવસે સવારે જ સેન્ટરો પર પેપર મોકલવામાં આવશે. જેથી પેપર લીકની ઘટના અટકાવી શકાય.

એક્સેલ વિશે જાણવા


  1. Averages.xls
  2. Bearings.xls
  3. Brackets.xls
  4. CompoundInterest.xls
  5. Coords.xls
  6. DecPlaces&SigFigs.xls
  7. EqSolver.xls
  8. Factorising.xls
  9. GraphTable.xls
  10. Grid.xls
  11. HCF.xls
  12. LCM.xls 
  13. NegativeNumbers.xls
  14. NumberSequences.xls
  15. Percentages.xls
  16. PieChart.xls
  17. ScreenshotPrimeFactors.xls
  18. Primes.xls
  19. Pythagoras2k.xls
  20. PythagorasXP.xls
  21. QuadTable.xls
  22. QuadEqn.xls
  23. QTimer.xls
  24. RandomSample.xls
  25. SimEq.xls
  26. Sohcahtoa.xls
  27. StandardForm.xls
  28. Tesselations.xls
  29. StLines.xls
  30. Transform.xls
  31. Trial&Error1dp.xls
  32. Trial&Error2dp.xls
  33. BasicTrigEqnSolv.xls
  34. CompleteTheSquare.xls
  35. Complex.xls
  36. ComplexRoots.xls
  37. ComplexLoci
  38. CosEqnSolv.xls
  39. Ineq.xls
  40. Fpoint.xls
  41. GPSum.xls
  42. MatrixDeterminant.xls
  43. MatrixInverse.xls
  44. ScreenshotMatrixMult.xls
  45. MatrixTrans.xls
  46. PolarGraphs.xls
  47. Polymult.xls
  48. SinEqnSolv.xls
  49. SinGraph.xls
  50. TrapRule.xls
  51. Trig.xla
  52. TrigGraphs.xls
  53. VectorLine.xls
  54. BungeeDuck.xls
  55. Friction1.xls
  56. Friction2.xls
  57. ScreenshotResolving.xls
  58. Projectiles.xls
  59. Vertical Motion.xls
  60. BinHyp.xls
  61. BinHyp2.xls
  62. BinHypErrors.xls
  63. BoxPlotDynamic.xls
  64. ContingencyTable.xls
  65. Correlation.xls
  66. DiceGame.xls
  67. MedianQuartiles.xls
  68. ScreenshotMovingAverages.xls
  69. NormalTrainer.xls
  70. PoiBinNorm.xls
  71. PoissonHypErrors.xls
  72. StandardDeviation.xls
  73. StDevCoding.xls
  74. StDev.xls
  75. WilcoxonTest.xls
  76. BubbleSort.xls
  77. Hangman.xls
  78. RandomStudent.xls
  79. ScreenshotShuttleSort.xls
  80. Clock.xls

Ph.D. Entrance Examination 2012[HNGU]



રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ શક્ય નથી : રમણ વોરા


કેન્દ્ર સરકારે આર્થિ‌ક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે લાગુ કરેલા ફરજિયાત શિક્ષણ (રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ)ના અમલમાં અનેક વ્યવહારિક અડચણો હોવાથી તેનો વાસ્તવિક અમલ શક્ય નથી એવો અભિપ્રાય રાજ્યના શિક્ષણપ્રધાન રમણ વોરાએ કેન્દ્રીય માનવસંસાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલ સમક્ષ વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારના આરટીઈ એક્ટમાં વિદ્યાર્થીદીઠ થનારા ખર્ચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના હિ‌સ્સા ઉપરાંત આર્થિ‌ક રીતે નબળા વિદ્યાર્થીઓ અંગેનાં જુદાં જુદાં ધોરણો, ક્રીમિલેયર સહિ‌તની કોઈ સ્પષ્ટ માર્ગદર્શિ‌કા ન હોવાથી આ એક્ટનું ભાવિ અધ્ધરતાલ દેખાઈ રહ્યું છે.

આ અંગે શિક્ષણપ્રધાને જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આ કાયદો તાળીઓ પાડવા માટે બનાવ્યો હોય તેવો લાગે છે, કારણ કે આ એક્ટના વાસ્તવિક અમલ વખતની સમસ્યાઓ અંગે કોઈ સ્પષ્ટતા કે માર્ગદર્શિ‌કા નથી. તેમણે કહ્યું કે, એક્ટ બનાવીને ૨પ ટકા ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી-ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે, પરંતુ બાળકને પ્રવેશ આપતી વખતે આર્થિ‌ક રીતે નબળા વર્ગની શહેરી-ગ્રામ્ય અને જુદી જુદી કેટેગરીમાંથી કોનો સમાવેશ કરવો? ક્રિમીલેયરનાં ધોરણો ધ્યાનમાં રાખવાં પડે. 

એટલું જ નહીં વિદ્યાર્થીના ગણવેશ, ટ્રાન્સપોર્ટેશન જેવા ખર્ચ સહિ‌તના અનેક પ્રશ્નો અનુત્તર રહે છે. તેમણે જણાવ્યું કે, એકવાર પ્રવેશ આપ્યા પછી પણ પ્રતિષ્ઠિ‌ત શાળાનાં અન્ય બાળકો સાથે આ બાળકો લઘુતાગ્રંથિથી પીડાયા વિના અભ્યાસ કરી શકે કે કેમ? તે જોવું પણ અગત્યનું બની જાય છે. શિક્ષણપ્રધાને કહ્યું કે, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન સાથેની બેઠકમાં ગુજરાત સહિ‌તનાં અન્ય રાજ્યોએ આ પ્રકારની વ્યવહારુ મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી છે. બે વર્ષ થયા છતાં હજુ સુધી કેન્દ્રીય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અમલ આડેનાં અવરોધક કારણો
આર્થિ‌ક નબળા વર્ગની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની આવકનાં ધોરણો જુદાં જુદાં છે. ગ્રામ્ય વિસ્તારમાં R૨૩,૦૦૦ જયારે શહેરમાં R ૨૯,૦૦૦થી ઓછી આવક ધરાવતા લોકો ગરીબીની રેખા નીચેના ગણાય છે. શાળાઓમાં પ્રવેશ વખતે કયાં ધોરણો લાગુ કરવાં?
સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ મળે છે, ખાનગી શાળાઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થી આ લાભ મેળવી શકે નહીં.

ખાનગી શાળાઓમાં ધનીક બાળકો સાથે ભણતી વખતે ગરીબ વિદ્યાર્થીની માનસિકતા અને આર્થિ‌ક અસમાનતાનો સતત અહેસાસ ન થાય તેનો ઉકેલ શું ?
ગુજરાતનાં કેટલાં બાળકોને લાભ મળે?

ગુજરાતમાં ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં આશરે ૬ લાખ અને માધ્યમિક શાળાઓમાં આશરે ૧ લાખ વિદ્યાર્થીઓ ભણે છે. એક્ટની જોગવાઈ મુજબ ૨પ ટકા અનામતની ગણતરીએ ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ૧.પ લાખ અને માધ્યમિકના ૨પ,૦૦૦ મળી કુલ ૧.૭પથી ૨ લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે.

સરકારી માધ્યમિક શાળાઓં માટે આચાર્ય થતા શિક્ષણ સહાયકની જગ્યાઓં મંજુર કરવા બાબત.

બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે ૭૦માંથી ૨૩ ગુણ ફરજિયાત ઃ વર્ષમાં એક જ વખત પરીક્ષા

સતત શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ નવા સત્રથી ધો. ૧૦માં ૩૦ ગુણની પરીક્ષા શાળા લેશે



ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જૂન- ૨૦૧૨થી ધો. ૧૦માં સતત શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ કરાશે. જેમાં શાળા ૩૦ ગુણની પરીક્ષા લેશે. જ્યારે બોર્ડ માર્ચ મહિનામાં ધો. ૧૦ની એક જ વખત પરીક્ષા લેશે. દરેક પેપર ૧૦૦ માર્કસનું રહેશે પરંતુ તે ૭૦ માર્કસમાં કન્વર્ટ થશે. એટલે કે વિદ્યાર્થીએ પાસ થવા માટે દરેક વિષયમાં ફરજિયાત રીતે ૨૩ ગુણ લાવવાનાં રહેશે. તેમજ શાળાકીય પરીક્ષામાં પાસ થવા માટે ૩૦માંથી ૧૦ ગુણ લાવવાના રહેશે.
ધો. ૧૧ સાયન્સમાં સેમેસ્ટર પદ્ધતિ અમલી બની ગઈ છે. ધો. ૧૨ સાયન્સમાં જૂન- ૨૦૧૨થી સેમેસ્ટર પદ્ધતિનો અમલ થશે. ધો. ૯માં ગત વર્ષથી આ પદ્ધતિ અમલી બની છે. હવે નવા શૈક્ષણિક વર્ષથી ધો. ૫ થી ૮માં સતત શાળાકીય મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં આવી રહી છે. જેમાં વર્ષમાં બે વખત પરીક્ષા લેવાશે. જોકે ધો. ૧૦માં એસસીઈ અમલમાં આવશે પરંતુ વર્ષમાં બે વખત નહીં પણ બોર્ડ દ્વારા એક વખત જ પરીક્ષા લેવાશે. ગુજરાત શિક્ષણ બોર્ડના સત્તાવાર સૂત્રો કહે છે કે, શિક્ષકો વિદ્યાર્થીઓને એસસીઈ પદ્ધતીથી ભણાવશે. ધો. ૧૦માં સેમેસ્ટર પદ્ધતિ નથી. પરંતુ શાળા કક્ષાએ ૩૦ ગુણની પરીક્ષા લેવાશે. જેમાંથી વિદ્યાર્થીએ પાસ થવા માટે ૧૦ ગુણ લાવવાના રહેશે. બોર્ડ દ્વારા ૧૦૦ ગુણની પરીક્ષા માર્ચમાં એક જ વખત લેવાશે. જેને ૭૦ ગુણમાં કન્વર્ટ કરાશે. ૭૦ ગુણમાંથી વિદ્યાર્થીએ પાસ થવા માટે ફરજિયાત રીતે ૨૩ ગુણ લાવવાના રહેશે. આમ શાળાના ૧૦ અને બોર્ડના ૨૩ મળીને કુલ દરેક વિષયમાં ૩૩ માર્કસ પાસીંગના રહેશે. જો આનાથી ગુણ ઓછા આવશે તો વિદ્યાર્થી નાપાસ ગણાશે. ફાઈનલ રીઝલ્ટમાં જે-તે વિદ્યાર્થીને રેન્ક અપાશે. ધો. ૧૦માં સેમેસ્ટર પદ્ધતિ દાખલ નહીં કરાતા થોડું આશ્ચર્ય સર્જાયું છે. કારણ કે ધો. ૯માં અને ધો. ૧૧-૧૨ સાયન્સમાં આ પદ્ધતિ અમલમાં છે. ધો. ૯માં સેમેસ્ટર પદ્ધતિથી પરીક્ષા આપ્યા બાદ ફરીથી ધો. ૧૦માં જૂની પદ્ધતિથી પરીક્ષા આપવી પડશે. ત્યારબાદ જો વિદ્યાર્થી સાયન્સ રાખે તો સેમેસ્ટર પદ્ધતિ અને સામાન્ય પ્રવાહ રાખે તો નિયમિત પરીક્ષા આપવાની રહેશે. વાલીઓ અને આચાર્યોનું માનવું છે કે ખરેખર તો બોર્ડે ધો. ૧૦ અને ધો. ૧૧-૧૨ કોમર્સમાં પણ સેમેસ્ટર પદ્ધતિ અમલી કરી દેવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી કે ગુંચવણ ન થાય. નવા શૈક્ષણિક સત્રથી ધો. ૧૦માં ગણિત-વિજ્ઞાાનમાં પુસ્તકો બદલાશે. જ્યારે બાકીના યથાવત રહેશે. પરીક્ષા અંગેની મૂલ્યાંકન પદ્ધતિ બદલાતા વિદ્યાર્થીઓને તેનો ફાયદો થશે.
ધો. ૬, ૭ અને ૮નાં ગુજરાતી સિવાયના માધ્યમનાં પુસ્તકો છપાયાં જ નથી
અમદાવાદ, સોમવાર
ગુજરાતની શાળાઓમાં ધો. ૬, ૭ અને ધો. ૮માં જૂન-૨૦૧૨ના નવા શૈક્ષણિક વર્ષથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવી રહી છે. આથી નવો સીલેબસ તૈયાર કરાયો હતો. જે મુજબનાં પુસ્તકો છપાયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ગુજરાતી માધ્યમનાં જ પુસ્તકો છપાયા છે. એ સિવાયના અંગ્રેજી, હિન્દી કે અન્ય કોઇપણ માધ્યમનાં પુસ્તકો છપાયા નથી. આમ એક જ ધોરણનાં એક જ અભ્યાસક્રમનાં પુસ્તકો અલગ- અલગ રહેશે. ધો. ૬, ૭ અને ૮ના ગુજરાતી માધ્યમનાં પુસ્તકો છપાઇ ગયા છે. જે નવી પરીક્ષા પધ્ધતિ મુજબનાં એટલે કે સેમેસ્ટર મુજબનાં છે. પરંતુ ગુજરાતી સિવાયના અંગ્રેજી, હિન્દી કે અન્ય કોઇપણ માધ્યમનાં પુસ્તકો છપાયા નથી.
અત્યાર સુધીના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. ધો. ૬, ૭ અને ૮માં ગુજરાતી સિવાયનાં અન્ય કોઇપણ માધ્યમનાં વિદ્યાર્થીઓ માટે જૂના કોર્સની બુકો રહેશે. તેઓ એ મુજબ જ પરીક્ષા આપશે. જેથી પરીક્ષાના પેપરો પણ અલગ-અલગ નીકળશે. સૂત્રો કહે છે કે ચોક્કસ પ્રકાશકને ફાયદો કરાવવા માટે ગુજરાતીમાંથી ટ્રાન્સલેશન જ કરાયું નથી. જ્યારે જીસીઈઆરટીના સત્તાવાર સૂત્રો કહે છે કે, ચાલુ વર્ષે ગુજરાતીમાં અને આવતા વર્ષે અન્ય તમામ માધ્યમોનાં સેમેસ્ટર પધ્ધતિનાં નવા પુસ્તકો છાપી દેવાશે.

!!!...ગણિત ગમ્મત...!!!


એકોતેરનો ઘડિયો શીખવો છે.

૭૧ x  ૧......= ૭૧
૭૧ x  ૨......= ૧૪૨
૭૧ x  ૩......= ૨૧૩
૭૧  x ૪......= ૨૮૪
૭૧  x ૫......= ૩૫૫
૭૧  x ૬......= ૪૨૬
૭૧  x ૭......= ૪૯૭
૭૧  x  ૮......= ૫૬૮
૭૧  x  ૯......= ૬૩૯
૭૧  x  ૧૦.....= ૭૧૦ 

હા...તો આમાં ક્યાં ગણિત ગમ્મત આવી એમ....થશે તો ધ્યાન આપો
ઉપરોક્ત રીતમાં સૌ પ્રથમ..., સાત એકુનો ઘડિયો લખી દો..., ત્યાર બાદ ૧ ,૨, ૩, 
૪, ૫, એમ ક્રમ મુજબ લખી દો......જુઓ ગણિત ગમ્મત થઈને....
જાદુઈ ખેલ......!

Try....81 x 1 = 81
Try....91 x 1 = 91

૧. ...........................૭  x  ૧ = ૭..............................૧ = ૭૧
૨. ...........................૭  x  ૨ = ૧૪............................૨ = ૧૪૨
૩. ...........................૭  x  ૩ = ૨૧.............................૩ = ૨૧૩
૪............................૭  x  ૪ = ૨૮............................૪ = ૨૮૪

આ રીતે આગળ વધો......હા ....અભિપ્રાય આપવાનું ભુલશો નહિ.....હજુ તો 
ખજાનો છે. 

મને પ્રેરણા મળશે તો એટલે કે કોમેન્ટસ આપશો તો બીજી મેથડ બતાવીશ.
તો ઉઠાવો પેન...લખો કોમેન્ટસ....
ડો.કિશોરભાઈ એમ. પટેલ

ધોરણ-૧૨ (સામાન્‍ય પ્રવાહ) પછી શું ?


 
આપે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી -આપ કોલેજમાં /યુનિર્સિટી કક્ષાએ/ વ્‍યવસાયિક અભ્‍યાસક્રમો/ જોબમાં એક નવા જ ક્ષેત્રમાં કદમ ભરી રહ્યા છે. .. આ જ સમય છે આપના ભવિષ્‍યને લગતી તમામ શંકાઓ, ચિંતાઓ, મૂંઝવણોને ByeBye કરવાનો. એક નિર્ધારિત અને ચોકકસ પથ પર આગળ ધપવાનો. આપણે જાણીએ છીએ તેમ ધોરણ ૧૨(HSC) માં બે મુખ્‍ય પ્રવાહો છેઃ (૧) જનરલ સ્‍ટ્રીમ(સામાન્‍ય પ્રવાહ) અને (ર) સાયન્‍સ સ્‍ટ્રીમ (વિજ્ઞાન પ્રવાહ). ધોરણ-૧૦ની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થી ધોરણ ૧૦ માં પોતે પ્રાપ્‍ત કરેલ માર્કસ, પોતાની પસંદગીના વિષયો, પોતાની ક્ષમતા ઇત્‍યાદિને ધ્‍યાનમાં રાખીને જે વિષયો ધોરણ ૧૧ માં પસંદ કર્યા બાદ દરેક વિદ્યાર્થી ધોરણ ૧૦ માં પોતે પ્રાપ્ત કરેલ માર્કસ, પોતાની પસંદગીના વિષયો, પોતાની ક્ષમતા ઇત્‍યાદિને ધ્‍યાનમાં રાખીને જે વિષયો ધોરણ ૧૧ માં પસંદ કરે છે તે આધારે તે વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્‍ય પ્રવાહનો વિદ્યાર્થી બને છે (આ બે મુખ્‍ય પ્રવાહ છે) સામાન્‍ય પ્રવાહ અંતર્ગત આપણે Arts અને Commerce બંને પ્રવાહના વિદ્યાર્થીઓનો સમાવેશ કરીએ છીએ. ધોરણ ૧૨ માં વિજ્ઞાન અને સામાન્‍ય પ્રવાહ ઉપરાંત વ્‍યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્‍ચતર બુનિયાદી પ્રવાહના પણ Student હોય છે. છેલ્‍લા બે-ત્રણ વર્ષોથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્‍યા વધતી ધટતી રહી છે. આપણે ત્‍યાં એક એવી જુની માન્‍યતા હતી કે જેઓ "હોશિયાર" હોય તેઓ વિજ્ઞાનના વિષયો વિજ્ઞાન પ્રવાહના ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા અભ્‍યાસ દરમિયાન પસંદ કરે કે જેથી તેઓ ર્ડાકરટ/એન્‍જિનિયર/ફાર્મસિસ્‍ટ/આર્કિટેકટ ઇત્‍યાદિ બની શકે. પરંતુ હવે માન્‍યતા બદલાઇ છે. ધોરણ ૧૨ Arts/Commerce પછી પણ ઘણા સારા વિકલ્‍પો છે જ....આથી ધોરણ ૧૦ માં ખૂબ જ સારા માર્કસ બાદ Choice થી ધોરણ ૧૧-૧૨ માં Arts/Commerce ના વિષયો બહુ મોટી સંખ્‍યાના વિદ્યાર્થીઓ પસંદ કરે છે.

ધોરણ-૧૨ આર્ટસઃ
દસમા ધોરણ પછી સામાન્‍ય પ્રવાહમાં આર્ટસના વિષયો રાખી ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ નો અભ્‍યાસ કરીએ તો ધોરણ ૧૨ આર્ટસ કર્યુ કહેવાય. આપ અંગ્રેજી વિષય સાથે કે અંગ્રેજી વિષય વગર ધોરણ ૧૨ આર્ટસ કરી શકો, પરંતુ અંગ્રેજી વિષયથી ભાગવાનો આ યુગ નથી.

ધોરણ-૧૨ આર્ટસ પછીના કોર્સ આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ તમે પાસ કરેલ હોય તો તમારા માટે એક એકથી ચડિયાતા ઘણા અભ્‍યાસક્રમો છે. આપણે તેની યાદી બનાવીએ.

મેરીટના આધારે એડમિશનઃ 
પ્રવેશ પરિક્ષા આપ્‍યા વગર ધોરણ ૧૨ આર્ટસમાં તમે મેળવેલા માર્કસના આધાર પર તમને એડમિશન મળી શકે તેવા અભ્‍યાસક્રમોનું લિસ્‍ટઃ (૧) કોઇ વિષય સાથે બી.એ. અર્થાત બેચલર ઓફ આર્ટસનો કોર્સ (૨) બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્‍ટ્રેશન-બી.બી.એ. નો કોર્સ (૩) હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ (૪) બેચલર ઓફ સોશ્‍યલ વર્ક-બી.એસ.ડબલ્‍યુ. (૫) બેચલર ઓફ રૂરલ સ્‍ટડીઝ- બી.આર.એસ. નો કોર્સ (૬) હોમ સાયન્‍સનો બેચલર ડીગ્રીનો કોર્ષ (૭) ફેશન ડિઝાઇનરનો બેચલર ડિગ્રીનો બેચલર કોર્સ (૮) બેચલર ઓફ ફાઇન આર્ટ-BPA નો કોર્સ (૧૧) જનરલ નર્સિગનો કોર્સ (૧૨) આયુર્વેદિક નર્સિગનો કોર્સ (૧૩) પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી. નો કોર્સ (૧૪) પ્રથામિક સ્‍કુલમાં ડ્રોઇંગ ટીચર બનવા માટે આર્ટ ટીચર ડિપ્‍લોમાનો કોર્સ (૧૫) પ્રાયમરી સ્‍કુલમાં વ્‍યાયામશિક્ષક બનવા સી.પી.એઙનો કોર્સ (૧૬) સંગીતવિશારદનો કોર્સ (૧૭) ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટનો CPT કોર્સ (૧૮) કંપની સેક્રેટરીનો ફાઉન્‍ડેશન કોર્સ (૧૯) કોસ્‍ટ એકાઉન્‍ટનો ફાઉન્‍ડેશન કોર્સ (૨૦) હાઇસ્‍કુલમાં વ્‍યાયામશિક્ષક બનવા માટે બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન -બી.પી.ઇ. નો કોર્સ (૨૧) ઇન્‍ટિરીયર ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ-ગુજરાતમાં અને ગુજરાત બહાર. (રર) BABEd ઇન્‍ટીગ્રેટેડ

પ્રવેશ પરીક્ષા આપીને એડમિશન મળે તેવા કોર્સ : 
ધોરણ-૧૨ આર્ટસ પછી કેટલાક કોર્સ એવા છે જેમાં એડમિશન મેળવવા માટે એન્‍ટ્રસ ટેસ્‍ટ આપવાની હોય છે. પ્રવેશ પરીક્ષામાં સફળ થઇએ તો એડમિશન મળી શકે તેવા કોર્સનું લિસ્‍ટ: (૧) નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી NIFT ના કોર્સ ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇન, ડિપ્‍લોમા ઇન એસેસરી ડિઝાઇન, ફેશન ડિઝાઇન એન્‍ડ ઇન્‍ફર્મેશન ટેકનોલોજીનો કોર્સ -FDIT જેવા નિકટના ધોરણ ૧૨ પછી ના ડિપ્‍લોમા અભ્‍યાસક્રમો (૨) અમદાવાદમાં આવેલ નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ડિઝાઇન-NID ના ધોરણ ૧૨ પછી ચાર વર્ષના ડિઝાઇન ફિલ્‍ડના વિવિધ કોર્સ (૩) યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન-UPSC દ્વારા લેવામાં આવતી નેશનલ ડિફેન્‍સ એકેડેમી -NDA ની એકઝામ આપી આર્મીમાં (ભૂમિદળમાં) ઓફિસર બનવા માટેની આર્મીની કોલેજમાં એડમિશન (૧૪) વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અને વલ્‍લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતો બી.બી.એ. નો કોર્સ (૫) બેચલર ઓફ ફાઇન આર્ટ - BFA નો કોર્સ વડોદરા કે મુંબઇમાં (૬) ભારત સરકારની ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્‍ટ એન્‍ડ કેટરિંગ ટેકનોલોજીમાં ચાલતો B.Sc. ઇન હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ-ગાંધીનગર પાસે આવી એક સંસ્‍થા આવેલી છે. (૭) મ્‍યુઝિક, ડ્રામા, ડાન્‍સનો બેચલર ડિગ્રી કોર્સ-વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં (૮) મુંબઇમાં બેચલર ઓફ મેનેજમેન્‍ટ સ્‍ટડીઝ-BMS નો કોર્ષ (૯) નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરનો LLB કોર્સ (૧૦) નેશનલ ફાયર કોલેજનો સબઓફિસર કોર્સ વિગેરે

યાદ રહે મિત્રો, ધોરણ ૧૨ પછી ડિપ્‍લોમા ઇન હોટલ મેનેજમેન્‍ટ તરીકે જાણીતો કોર્સ હવેથી "B.S.c. ઇન હોટલ મેનેજમેન્‍ટ એન્‍ડ એડમિનિસ્‍ટ્રેશન" થયો છે. (હોટલ મેનેજમેન્‍ટ)



ધોરણ-૧૨ કોમર્સ :
ધોરણ-૧૦ પછી કોમર્સના વિષયો રાખી ધોરણ-૧૧ અને ૧૨ નો અભ્‍યાસ કરીએ તો આપણે ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટ કહેવાઇએ.. ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટ ની સંખ્‍યા સૌથી વધુ હોય છે.

૨૧ મી સદીને ભણેલા લોકોની, ભણેલા લોકો માટે અને ભણેલા લોકો વડે ચાલતી સદી કહે છે. આ સદીમાં જેઓ વધારે ભણશે તેઓ વધુ આગળ આવશે. આ સદી મહેનતુ લોકોની છે. જેઓ રોજ બાર કલાક મહેનત કરવા તૈયાર છે તેમની આ સદી છે. આપ પણ સૌપ્રથમ સ્‍નાતક પદવી સારી રીતે મેળવવાનું ધ્‍યેય રાખી જબરદસ્‍ત મહેનત કરો... ચોકસ આયોજન સાથે મહેનત કરો. બેચલર ડીગ્રી મેળવ્‍યા બાદ Professional Courses કરી શકાય, માસ્‍ટર ડીગ્રી કરી શકાય, સ્‍પર્ધાત્‍મક ભરતી પરીક્ષાઓ આપી શકાય. નોકરી મળી ગયા પછી પણ આગળ અભ્‍યાસ તો થઇ જ શકે. Open University માં આપ ઘણા બધા ઉપયોગી અભ્‍યાસ ક્રમોમાંથી પસંદગી કરી શકો. આપનો પોતાનો વ્‍યવસાય હોય તો પણ આગળ અભ્‍યાસ કરવો જ જોઇએ.

ધોરણ-૧૨ કોમર્સ પછીના કોર્સ કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી ધણા સારા કોર્સમાં એડમિશન મળે છે. કેટલાક કોર્સમાં એડમિશન મેળવવા એડમિશન ટેસ્‍ટ આપવાની હોય છે. જો કે ગુજરાતમાં ચાલતા મોટાભાગના અભ્‍યાસક્રમોમાં ધોરણ ૧૨ ના માર્કસના આધારે એડમિશન મળે છે. કોઇ પ્રવેશ પરીક્ષા આપવાની હોતી નથી. આપણે આ બન્‍ને પ્રકારના કોર્સની એક યાદી બનાવીએ.

મેરીટના આધારે એડમિશનઃ 

(૧) એમ.એસ.સી. ઇન ઇન્‍ફર્મેશન ટેકનોલોજી એન્‍ડ કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશનનો કોર્સ (૨) અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનો પાંચ વર્ષમાં ઇન્‍ટિગ્રેટેડ માસ્‍ટર ઓફ બિઝનેસ એડમિનિસ્‍ટ્રેશન-MBA નો કોર્સ (૩) બેચલર ઓફ કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન-BCA નો કોર્સ (૪) બી.એસસી ઇનઆઇટી એન્‍ડ કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન (પ) બી.કોમ.નો કોર્સ (૬) બી.બી.એ.નો કોર્સ (૭) ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટનો CPT કોર્સ (૮) કંપની સેક્રેટરીનો ફાઉન્‍ડેશન કોર્સ (૯) કોસ્‍ટ એકાઉન્‍ટન્‍ટનો ફાઉન્‍ડેશન કોર્સ (૧૦) ચાર્ટર્ડ ફાયનાન્‍સિયલ એનાલિસ્‍ટ-CFA નો કોર્સ (૧૧) હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ (૧૨) બેચલર ઓફ સોશ્‍યલ વર્ક-BSW નો કોર્સ (૧૩) બેચલર ઓફ રૂલ્‍સ સ્‍ટડીઝ-BRS નો કોર્સ (૧૪) હોમ સાયન્‍સનો બેચલર ડીગ્રી કોર્સ (૧૫) કર્ણાટક અને મહારાષ્‍ટ્રમાં ફેશન ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ (૧૬) જનરલ નર્સિગનો કોર્સ (૧૭) આયુર્વેદિક નર્સિગનો કોર્સ (૧૮) પ્રાયમરી ટીચર બનવા પીટીસીનો કોર્સ (૧૯) પ્રાથમિક સ્‍કુલમાં વ્‍યાયામ ટીચર બનવા સી.પી.એઙનો કોર્સ (૨૦) પ્રાથમિક શાળામાં ડ્રોઇંગ ટીચર બનવા આર્ટ ટીચર ડિપ્‍લોમાનો કોર્સ (૨૧) સંગીત વિશારદનો કોર્સ (૨૨)હાઇસ્‍કુલમાં વ્‍યાયામ શિક્ષક બનવા બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન B.P.Ed. નો કોર્સ (૨૩) ઇન્‍ટિરીયર ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ (૨૪) બેચલર ઓફ મ્‍યુઝિક, ડાન્‍સ કે ડ્રામાનો કોર્સ (૨૫) બેચલર ઓફ ફાઇન આર્ટ -BFA નો કોર્સ (૨૬) વ્‍યાયામ શિક્ષણનો BPE નો કોર્સ વગેરે.

એડમિશન ટેસ્‍ટ દ્વારા પ્રવેશ મળે તેવા કોર્સ:
(૧) નેશનલ ડિફેન્‍સ એકેડેમીની એકઝામ આપી આર્મીમાં ઓફિસર બનવા આર્મીની કોલેજમાં એડમિશન (૨) નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી -NIFT ના કોર્સ (૩) નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ડિઝાઇન-NID ના વિવિધ કોર્સ (૪) બેચલર ઓફ ફાઇન આર્ટ-BFA નો કોર્સ મુંબઇમાં અને વડોદરામાં (૫) ભારત સરકારની ઇન્‍સ્‍ટિટયુટ ઓફ હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ (૬) વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી અને વલ્‍લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતો BBA નો કોર્સ (૭) વડોદરાની પરફોર્મિગ આર્ટ કોલેજમાં ચાલતા ડાન્‍સ, મ્‍યુઝિક અને ડ્રામાના બેચલર ડિગ્રી કોર્સ (૮) મુંબઇમાં બેચલર ઓફ મેનેજમેન્‍ટ સ્‍ટડીઝ -BMS નો કોર્સ. (૯) ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો LLB ઇન્‍ટીગ્રેટેડ કોર્સ (૧૦) નેશનલ ફાયર કોલેજનો સબ ઓફિસર કોર્સ વિગેરે.

IAS અને IIM નું સ્‍વપ્‍ન ધોરણ-૧૨ માં સાયન્‍સ ના રાખ્‍યું તો શું થયું ? આર્ટસ અને કોમર્સ માં આખુ આકાશ ભરીને સારા સારા અભ્‍યાસ ક્રમો અને ખૂબ સારી કેરિયર્સ છે. સરકારમાં સૌથી સારી નોકરી આઇએએસની એકઝામ પાસ કરવાથી મળે છે. સરકાર સિવાય પ્રાઇવેટ કંપનીઓમાં સૌથી સારી નોકરી આઇઆઇએમમાં એડમિશન મેળવીને ત્‍યાં મેનેજમેન્‍ટનો પોસ્‍ટ ગ્રેજયુએટ કોર્સ કરવાથી મળે છે. બાર કોમર્સ અને બાર આર્ટસના સ્‍ટુડન્‍ટ માટે IAS અને IIM ના દ્વાર ખુલ્‍લા છે. બેચલર ડિગ્રીનો કોર્સ કર્યા પછી તમે IAS ની એકઝામ આપી શકો. કોઇ પણ વિષય સાથે બેચલર ડિગ્રી પછી તમે IIM માં એડમિશન મેળવી શકો. મેડિકલમાં MBBS કરો તો પણ સારૂ અને આર્ટસમાં બી.એ. અથવા કોમર્સમાં બી.કોમ. કરીને IAS જેવી એકઝામ આપો તો પણ સારૂ. IAS અને IIM નું સપનું તો અત્‍યારથી જ રાખવું.

ટોપ ટેન ફિલ્‍ડ (લિબર્ટીની દ્રષ્‍ટીએ) (૧) ડિઝાઇન અને ફેશન ડિઝાઇન (૨) હોટલ અને ટુરીઝમનું ફિલ્‍ડ (૩) કોમ્‍યુનિકેશન અને જર્નાલિઝમ (૪) એડવર્ટાઇઝીંગ અને મલ્‍ટી મીડિયા (૫) ડિફેન્‍સ (૬) હોસ્‍પિટલ અને હેલ્‍થ મેનેજમેન્‍ટ (૭) IAS, IPS જેવી સિવિલ સર્વિસીઝ (૮) કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજી (૯) બેન્‍કિંગ અને ઇન્‍સ્‍યોરન્‍સ તેમ જ (૧૦) એજયુકેશન અને રિસર્ચનાં ક્ષેત્રો ૨૧ મી સદીનાં ટોપ ટેન ક્ષેત્રોમાં ધોરણ ૧૨ આર્ટસ અથવા ૧૨ કોમર્સ પછી તમે જઇ શકો છો. આ અને આવા બીજા નવા નવા કોર્સ ઝડપથી વિકસતા જાય છે. આ બધામાં તમારા માટે પ્રવેશના દ્વાર ખુલ્‍લા છે.

Powered by : Education Department - Government of Gujarat

PRESENTATION



પ્રાથમિક વિભાગ માટે ના પરીપત્રો




વિદ્યાસહાયકને પુરા પગારમા સમાવવામાટે જરૂરી પત્રકો

વિદ્યાસહાયકને પુરા પગારમા સમાવવામાટે જરૂરી પત્રકો





ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરો

ફુલ નામ


AS  Autonomous System
API :-  Application Programming Interface
CPU :- Central Processing Unit
CTC :-  Cisco Transport Controller
CS :-  Connection Service
DB :-  Data Base
DNS :-  Domain Name System
E2E :-  End-to-End
End-to-end Connection Object (E2EConnection)  The abstraction of an optical connection that spans multiple federations (which is created by concatenating a series of fundamental LPOs between the source and destination federations).
Federation :-  A federation is an independent management domain that has its own set of UCLP services. It is required to have at least one switch in each federation
Federation Manager :-  The Federation Manager is one (or a cluster of) Lookup Service(s) that maintain a list of active UCLP Lookup Services.
GB :-  Gigabyte
GMPLS :-  Generalized Multi Protocol Label Switching
GSAP :-  Grid Service Access Point
An OGSA/OGSI compliant Grid service for accessing UCLP Jini services
GUI :-  Graphical User Interface
HDD :-  Hard Disk Drive
ID :- Identifier
IP :-  Internet Protocol
IPRO :-  A subclass of RO and represents a Gigabit Ethernet port (i.e., a facility port) in a federation.
JERI :-  Jini Extensible Remote Invocation
JLS :-  Jini Lookup Service
           A distributed Jini service registry
JS :-  JavaSpace(s)
JRMP :-  Java Remote Method Protocol
JSAP :-  Jini Service Access Point
A Jini service that acts as the gateway between the GSAP and UCLP core Jini services, such as LPOS and SCS
LPO :-  LightPath Object
The abstract representation of an optical link between two adjacent federations. A LPO always has two SONETROs as its two end-points.

LPOS :-  LightPath Object Service

A Jini service that manages both fundamental LPOs and E2Econnection objects that are owned by the federation

MB :-  Megabyte

NE :-  Network Element

NIC :-  Network Interface Card

NRIN :-  National Research and Innovation Network

OC-n :-  Optical Carrier-n

OGSA :-  Open Grid Services Architecture

OGSI :-  Open Grid Services Infrastructure

ORS :-  Optical Routing Service

Part of the JSAP, the ORS implements the Optical Routing in the UCLP system. Given a source and destination switch, the ORS must first find the list of switches required to traverse from the source to destination (switch path). Once the switch path(s) is determined, the ORS must then discover available Lightpath Objects (LPOs) along the switch path.

O-UNI :-  Optical User to Network Interface

PC :-  Personal Computer

RAM :-  Random Access Memory

RMI :-  Remote Method Invocation

RO :-  Resource Object

An abstract Java Object that represents a port in a federation.

SAP :-  Service Access Point

SCS :-  Switch Communication Service

A Jini service that concatenates/unlinks 2 fundamental LPOs, by making/undoing a cross-connection on an optical switch or setting up/tearing down an internal lightpath across an optical cloud, whichever applies

SOAP :-  Simple Object Access Protocol

SONET :-  Synchronous Optical Network

SONETRO :-  A subclass of RO and represents a SONET port in a federation.

SSL:-  Secured Sockets Layer

STS:-  Synchronous Transport Signal

TCP:-  Transmission Control Protocol

TL1:-  Transaction Language 1

TID:-  Target Identifier

TNA:-  Transport Network Assigned

TTL:-  Time To Live

TTS:-  Trouble Ticket System

UF:-  User Functions

UCLP:-  User Controlled Lightpath Provisioning

The UCLP System is a set of distributed services that are used to establish and tear down end-to-end connections across an all-optical network.The system consists of a set of Jini services that can be accessed by a Jini enabled client or by OGSI Grid methods.

UDDI:-  Universal Description, Discovery and Integration

UML:-  Universal Modelling Language

URL:-  Uniform Resource Locator

WSIL:-  Web Services Inspection Language

WSDL:-  Web Services Definition Language

XC:-  Cross Connect

XML:-  eXtensible Markup Language

આમા કોઈ ભુલ હોય તો બતાવવા વીનતી

ગુગલ મા શોધ કરવાની ટુકી રીત

ગુગલ મા શોધ કરવાની ટુકી રીત

1. Use Of '+' sign : 
 This ensures that the results returned to you will definatly consist of the word following the '+' sign. For Eg :
Search: reviews of +iPhone and iPod
This will show results containing the word reviews or iPod but the results will definatly consist of iPhone !
2. Use Of '-' sign :
Using '-' sign before any word will ensure that the particular word will not be included in the results !
3. Use Of '~' sign :
Using '~' before any word will return the results also containing the synonyms of the word !4. Search a particular site :To search a particular website you can use the following syntax in the 


મહાન વ યકિતઓની સરળતા


આજે રેડીઓ ઉપર સાંભળેલી વાત........... કદાચ તમને ગમશે.. 
આ વાતે મહાન ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનની..... 
વર્ષ ૧૯૪૦ની સાલમાં એક યુનિવર્સીટીએ તેમને તેમની મહાન થીયરી ઓફ રીલેટીવીટી વિશે વ્યાખ્યાન આપાવ બોલાવ્યા હતા. વ્યવસ્થાપકે તેમને પૂછ્યું. સર.. આપની શી જરૂરીયાત છે.. જવાબમાં આઇન્ટાઇને જવાબ આપ્યો. મને એક બ્લેક બોર્ડ ચોક ડસ્ટર અને થોડા કોરા કાગળ આપજો.. 
વ્યવસ્થાપક મૂઝવણમાં મૂકાયા. કે બસ આટલીજ જરૂરીયાત.. તેમણે ફરીથી પૂછ્યૂ.. આ વખતે થોડી ગંભીરતાથી આઇન્ટાઇન બોલ્યા.... કે ઓડિટોરીયમમાં વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરજો અને હા....... એક કચરાટોપલી. કચરાટોપલી સાંભળી બધા આશ્ચર્યમાં મૂકાયા. એટલે આઇન્ટાઇન બોલ્યા. કોઇ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નનો જવાબ શોધવામાં અથવાતો કોઇ દાખલો ખોટો પડેતો તેમાં બગડેલા કાગળો ફેકવા માટે. 
મહાન વ્યકિતઓની આજ ખૂબી હોય છે. તે કોઇ પણ તબક્કે તથા કોઇની પણ સાથેની હાર અથવા નિશ્ફળતા સ્વિકારતા હંમેશા તૈયાર હોય છે. એમની આ સરળતાજ તેમને અન્ય કરતા વિશેશ અને મહાન હોય છે. winners dont do things differently they do things differently - Shiv khera
આપણે ભૂલે ચૂકે આવી કોઇ સિદ્ધિ પ્રાપ્ત કરી લઇએ તો કેટલા અધ્ધર થઇ જઇએ તેની આપણને પણ ખબર હોતી નથી.......


કોમ્પ્યુટર વીશે જાણવા અહી ક્લીક કરો


કોમ્પ્યુટર વીશે જાણવા અહી ક્લીક કરો [Tejasbhai Thhakar]

રોજગાર સમાચાર ડાઉનલોડ કરવા અહી કિલક કરો


૭૩ મોડલ સ્કૂલમાં ધો.૧૨ સાયન્સ સુધી મફત શિક્ષણ


છેલ્લા ત્રણ વર્ષથી સતત વિવાદોમાં રહેલી 'મોડલ સ્કૂલ સ્કીમ' હેઠળ રાજ્યમાં શિક્ષણકાર્ય શરૂ કરવા માટે છેવટે ગુજરાત સરકારે જમીનોની ફાળવણી શરૂ કરી દીધી છે. જેની સાથે જ ૭૩ જેટલા સ્થળોએ કે જ્યાં આ પ્રકારની મોડલ સ્કૂલો શરૂ કરવામાં આવનાર છે તે સ્થળોની પણ ગુજરાત સરકારે જાહેરાત કરી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ૫૦-૫૦ ટકાની ભાગીદારીથી અસ્તિત્વમાં આવનાર આ સ્કિમમાં શૈક્ષણિક સ્તરે સાવ પછાત વિસ્તારોમાં ધોરણ-૬થી ૧૨ સુધીનું મફત શિક્ષણ ઉપલબ્ધ થશે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારની પાર્ટનરશિપમાં આયોજન
  • પ્રત્યેક કેમ્પસમાં ધોરણ ૬થી ૧૨ સુધીના બબ્બે વર્ગો
  • અદ્યતન કમ્પ્યુટર, સાયન્સ લેબ સહિતની સવલતો
જેમાં સામાન્ય પ્રવાહથી લઈને સાયન્સના વિષયોનો સમાવેશ થાય છે. અગાઉ જમીનની ફાળવણીને કારણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદોનુ ઘર બનેલી 'મોડલ સ્કૂલ સ્કીમ' હવે પુરજોશમાં આગળ વધી રહી છે. પ્રથમ તબક્કે ગુજરાતમાં આ સ્કિમ હેઠળ ૮૨ જેટલી મોડલ સ્કૂલો શરૂ કરવામાં આવનાર છે. આ માટે રાજ્યના ૨૦ જિલ્લાઓમાં મહેસૂલ વિભાગ તરફથી જમીનો આપી દેવાઈ હોવાનું જણાવતા શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, કેન્દ્રીય વિદ્યાલયોની તર્જ ઉપર શરૂ થનારી ધોરણ-૬થી ૧૨ સુધીની મોડલ સ્કુલો સ્થાનિક સ્તરે અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. અત્યંત ગરીબ અને શૈક્ષણિક સ્તરે પછાત, આંતરિયાળ વિસ્તારમાં તૈયાર થનારા મોડલ સ્કૂલ કેમ્પસમાં અદ્યતન કમ્પ્યુટર, સાયન્સ લેબ ઉપરાંત બી.એડ., એમ.એડ. થયેલા ઉત્તમ શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય થશે. ધોરણ-૬થી ૧૨ના તમામ પ્રવાહોના બબ્બે વર્ગો સાથે શરૂ થનારી મોડલ સ્કૂલોનું સંચાલન ગુજરાત કાઉન્સીલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા થશે. કેન્દ્ર અને રાજ્યની ૫૦-૫૦ ટકાની હિસ્સેદારીથી આકાર પામનાર આ પ્રકારની પ્રત્યેક સ્કૂલના બાંધકામ પાછળ રૂ.૩.૦૨ કરોડનો ખર્ચ નિયત કરવામાં આવ્યો છે. પ્રત્યેક સ્કૂલ માટે ૬ એકર જમીન સરકાર તરફથી ફાળવી આપવામાં આવી છે. કેટલાક સ્થળોએ તો સ્કૂલના બાંધકામ માટેના ટેન્ડર પણ ઈશ્યૂ કરી દેવાયા છે. મોડામાં મોડા જૂન-૨૦૧૪થી આ પ્રકારની મોડલ સ્કૂલોમાં નવા શિક્ષકો સાથે શિક્ષણકાર્ય આરંભ થઈ જશે તે લક્ષ્યાંકથી સમગ્ર શિક્ષણ વિભાગ આગળ વધી રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
મોડલ સ્કૂલ કેમ્પસ આકાર લેવાની છે તે વિસ્તારો
* અમદાવાદઃ બાવળા, રાણપુર, સાણંદ, વિરમગામ
* અમરેલીઃ જાફરાબાદ, રાજુલા
* બનાસકાંઠાઃ અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડિસા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, થરાદ અને વાવ
* ભાવનગરઃ ભાવનગર, બોટાદ, ઘોઘા, મહુવા, પાલિતાણા, તળાજા
* દાહોદઃ દેવગઢબારિયા, ધાનપુર, દાહોદ, ફતેપુરા, ગરબાડા, ઝાલોદ, લીમખેડા
* જામનગરઃ કલ્યાણુર,ખંભાળિયા, ઓખા બંદર,
* જુનાગઢઃ પાટણ વેરાવળ, સુત્રાપાડા, ઉના
* કચ્છઃ અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, રાપર, લખપત
* ખેડાઃ બાલાસિનોર
* મહેસાણાઃ સતલાસણા
* નર્મદાઃ દેદિયાપાડા, સાગબારા
* પંચમહાલઃ ઘોઘંબા, ગોધરા, હાલોલ, જાબુંઘોડા, કડાણા, ખાનપુર, મોરવા, સંતરામપુર, શહેરા,
* પાટણઃ હારિજ, રાધનપુર, સમી, સાંતલપુર, વાગદોડ
* રાજકોટઃ જસદણ, માલિયા, વાંકાનેર
* સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા, માલપુર, મેઘરજ
* તાપીઃ નિર્ઝર, સોનગઢ, ઉચ્છલ
* સુરતઃ ઉમરપાડા
* સુરેન્દ્રનગરઃ ચોટીલા, ચૂડા, દસાડા, ધાંગધ્રા, હળવદ, લખતર, લીમડી, મૂળી, સાયલા
* વલસાડઃ ધરમપુર, કપરાડા
* વડોદરાઃ છોટા ઉદેપુર, જેતપુર પાવી, કવાંટ, નસવાડી