Best Website

BEST WEBSITE UPDATEBALE DAILY NEWS AND JOBS RECUIREMENT NEWS

આજના ખુશ ખબર

આજના ખુશ ખબર 


http://www.rijadeja.com/notifications/vidyasahayak.jpg

ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦ શિક્ષકો -  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની  ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org  www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ વેબસાઈટ જોતા રહેવું. 
                                                                           જિતેન્દ્ર પટેલ 

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી


ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી 

નિયામકશ્રી-અનુસૂચિત જાતિ કલ્યાણ-ગુજરાત રાજ્ય -ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગણિત - રસાયણશાસ્ત્ર - ભોતિકવિજ્ઞાન - અંગ્રેજી અને મનોવિજ્ઞાન વિષયના  શિક્ષક ની કુલ ૪૯ જગ્યાની સીધી ભરતી  આજ રોજ તા. ૧૭/૦૯/૨૦૧૨ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે  ખુલનાર છે. તે માટે નીચેની લીંક પર ક્લીક કરી બપોરે ૨-૦૦ કલાક પછી ઓનલાઈન ફોર્મ ભરવું. 


JituBhai Gozaria Na Blog Mathi

પી.ટી.સી. કોલેજ માટે નો નવો અભ્યાસક્રમ


પી.ટી.સી. કોલેજ માટે નો નવો અભ્યાસક્રમ












જુન – 2012 થી શરૂ કરવાના ધોરણ 9 તથા 10 ના મંજુર થયેલ ક્રમિક વર્ગવધારાની યાદી:


New Jobs


New Jobs !

GSRTC Driver Posts Details | Apply Now last:05-10-2012
GSRTC Conductor Posts Details | Apply Now last:05-10-2012
લીડીંગ હેન્ડ / હેડ આર્ટ Leading Hand / Head Art REC2012 Details | Apply Now last:05-10-2012
આર્ટ એ મીકેનીક Art A Mechanic REC2012  Details |   Apply Now last:05-10-2012
આર્ટ એ ટર્નર Art A Turner REC2012  Details | Apply Now last:05-10-2012
આર્ટ બી બ્લેક સ્મીથ Art B Black Smith REC2012  Details |  Apply Now last:05-10-2012
આર્ટ બી પેઇન્ટર Art B Painter REC2012  Details |  Apply Now last:05-10-2012
આર્ટ બી વલ્કેનાઇઝર Art B Vulcanizer REC2012 Details | Apply Now last:05-10-2012 
આર્ટ બી બેન્ચ ફીટર Art B Banch Fitter REC2012  Details | Apply Now last:05-10-2012  
આર્ટ બી વેલ્ડર Art B Welder REC2012  Details | Apply Now last:05-10-2012
આર્ટ બી બોડી ફીટર Art B BodyFitter REC2012 Details | Apply Now last:05-10-2012
આર્ટ બી ટીન સ્મીથ વેલ્ડર Art B Tin Smith Welder REC2012  Details |  Apply Now last:05-10-2012
આર્ટ બી ટાયર ફીટર Art B Tyre Fitter REC2012 Details |  Apply Now last:05-10-2012
આર્ટ બી વલ્કેનાઇઝર ટાયર ફીટર Art B Vulcanizer Tyre Fitter REC2012 Details | Apply Now last:05-10-2012  
હેલ્પર Helper REC2012  Details | Apply Now last:05-10-2012 
આર્ટ સી ઇલેક્ટ્રીશયન Art C Electrician REC2012 Details | Apply Now last:05-10-2012 
આર્ટ સી ટર્નર Art C Turner REC2012 Details | Apply Now last:05-10-2012

-:Upcoming Jobs:-

Accountant   Details | Starting from 10-09-2012
ESICStaff Nurse   Details | Starting from 07-09-2012
Jail Police   Details | Starting from 11-09-2012
Sub Registrar Grade-2 (Class-III) Details | Starting from 10-09-2012

National Esay Competition By Dr. Ambedkar Foundation
Index No. List For Std 12th Science Stream
Advvertisment for Std 12 March-2013 Exam
Programme For Std. 12th 1st Semester, 3rd Semester
STd. 11, 12THE SCIENCE - SEMESTER SYSTEM