ગુજરાતમાં અગામી ૩ વર્ષમાં આવનારી જગ્યાઓ


ગુજરાતમાં અગામી ૩ વર્ષમાં આવનારી જગ્યાઓ

 ૨૦૧૨ થી ૨૦૧૬ દરમીયાન ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને વહીવટી વિભાગ માં
નવી ભરતી આવી રહી છે.કારણ કે ૨૦ વર્ષથી સરકારે ભરતી કરી નથી અને હવે ભરતી પ્રતીબંધ સરકારે ઉઠાવી લીધો છે. જેથી આ સમયગાળા ને ભરતી માટે નો ગોલ્ડન પિરિયડ કહેવામાં આવેછે.
                                 એટલે જે મિત્રો વિદ્યાસહાયક ની ભરતી માં થોડા માટે રહી ગયાછે. તે મિત્રો ને અફસોસ કરવાની જરુર નથી THINK POSETIVE દરેક ને પોતની ક્ષમતા પ્રમાણે જોબ મલી જશે.........તો તૈયાર થઇ જાવ ....અને જાહેર પરીક્ષા ની તૈયારી પુરજોશ માં ચાલુ કરી દો .....WI-FI EDUCATION  તરફથી દરેક રોજગાર મેળવવા ઇચ્છુક મિત્રો ને મારા BEST OF LUCK ...જય ગરવી ગુજરાત ....


ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી


ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી  

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.

ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે. 

ખાસ નોંધ :
 જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )

SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.



ખાલી જગ્યાની યાદી

**Happy Independence Day 2013**

Is azaadi ki kabhi bhi sham hone nhi hogi..
Bharso se ki gyi kurbani ham barbad hone ni denge.
Jo bachai gyi har 1 garam boond lahu ki.
Nhi hone denge Bharat Mata ka Anchal Nilaam ham.
Ye Bharat ki Army ka vada hai
**Happy Independence Day 2013**

ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ

ફિક્સ ગાર સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ -  પેન્ડીગ -  ૨૧/૦૮/૨૦૧૩ મુદત 
હજુ 21 તારીખ  પછી કદાચ 1 મુદત પડી શકે છે. ચુકાદો આવતાં વધુમાં વધુ15 દિવસ લાગી શકે...

શિક્ષક ને ફાજલ નું રક્ષણ મળવાપાત્ર


રોજગાર સમાચાર ડાઉનલોડ કરો

દેશ ભક્તિના ગીતો ડાઉનલોડ કરવા ક્લિક કરો

માધ્યમિક શાળાઓમાં જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવા દેવા માગ

માધ્યમિક શાળાઓમાં જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવા દેવા માગ

ચાર વર્ષથી ભરતીના અભાવે રોજિંદા કામકાજમાં હાલાકી ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળની રાજ્ય સરકાર સમક્ષ ધા

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની ભરતી મુદ્દેનો ગજગ્રાહ જારી છે. આ પ્રશ્ને રાજ્યના શાળા સંચાલક મહામંડળોએ દેશની સર્વોચ્ચ અદાલતના દ્વાર પણ ખટખટાવ્યાં છે.

ચાર-ચાર વર્ષથી ભરતીના અભાવે શાળાઓને રોજિંદા કામકાજમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેને કારણે શિક્ષણ પર અસર પહોંચી હોવાનો સૂર ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળે વ્યક્ત કર્યો છે. તેમ જ સદર પ્રશ્નનો ચૂકાદો આવે ત્યાં સુધી જૂની પદ્ધતિ પ્રમાણે કર્મચારીઓની ભરતી કરવા દેવાની માગણી રાજ્યના શિક્ષણ વિભાગ તેમ જ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી છે.
આ અંગે ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ વિજયભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેશભાઈ જોષી, મહામંત્રી જીતુભાઈ ઉપાધ્યાય દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કર્મચારીઓની ભરતી મુદ્દે ધા નાખી છે. તેઓના જણાવ્યાં મુજબ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં છેલ્લાં ૪ વર્ષથી ભરતી કાર્યવાહી બંધ છે. જિલ્લામાં કુલ ૪૦૦ જેટલી શાળાઓ આવેલી છે.
આ પ્રશ્ને શાળા સંચાલક મહામંડળો જ્યારે સુપ્રીમ ર્કોટમાં ગયા છે, ત્યારે જૂની પદ્ધતિ પ્રમાણે ભરતીની કાર્યવાહી કરવામાં આવે તેમ સંચાલકો ઈચ્છે છે. ચરોતર ઉપરાંત રાજ્યની કેટલીક

માધ્યમિક શાળાઓ શિક્ષકો, આચાર્યો, કલાર્ક તેમ જ સેવક વગર ચાલી રહી છે. શાળાના સંચાલનમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર સંચાલક મંડળના અગ્રણીઓને વિશ્વાસમાં લઈ યોગ્ય માર્ગ કાઢે એવી રજૂઆત ખેડા જિલ્લા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

સ્ટાફ વિના શિક્ષણકાર્ય ખોરંભે પડયું છે

ધો.૮ના વર્ગો બંધ થતા કેટલીક શાળાઓને સળંગ એકમમાં ધો.૧૧ના પ્રથમ વર્ગો આપવામાં આવ્યા છે. છેલ્લાં ૩ વર્ષથી ધો.૧૧ના વર્ગ મળ્યાં છે, પરંતુ સ્ટાફ વિના શિક્ષણકાર્ય ખોરંભે પડયું છે. રાજ્યનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે રાજ્ય સરકારને અનુરોધ કરાયો છે કે સુપ્રીમ ર્કોટનો ચૂકાદો આવે ત્યાં સુધી જૂની પદ્ધતિ પ્રમાણે ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૧ના ઠરાવને ધ્યાનમાં લીધા વગર રાજ્ય સરકાર દ્વારા જરૂરી સ્ટાફની ભરતી કરવાની છુટ આપે. - મહેશ જોશી, ઉપપ્રમુખ, ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળ.
Bhaskar News

Granted higher secondary Jobs

Granted higher secondary Jobs

New Teachers  Bharati approximately 2100 to 3000 

TET 2 - 2013


TET 2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે.

TET-2 (6 to 8)ptc with Graduation Apply Online-
Start-02-08-2013 
2 pm Last Date- 12-08-2013 
Exam Date-01-09-2013 
Fee Open-350Rs 
Sc,St,Obc- 250Rs 
form ane challan computerised post office ma karavanu rahase


  • TET-2 (6 to 8)ptc with Graduation
  • Apply Online-
  • Start-02-08-2013 , 2 pm
  • Last Date- 12-08-2013 Exam Date
  • Exam Date-01-09-2013