BINSACHIVALAY CLERK EXAM SYLLABUS.

**બિન સચિવાલય પરીક્ષાનો અભ્યાસક્રમ**
ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ-(25 ગુણ).
ગુજરાતી વ્યાકરણ(25)
અંગ્રેજી વ્યાકરણ(25).                                  ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો. ત્થા સામાન્ય વિજ્ઞાન, અને એપ્ટીટયુડ કવોન્ટીટેટીવ (50ગુણ).
કોમ્પયુટરના પાયાની જાણકારી (25 ગુણ).
 જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન.B(50 ગુણ).
-અગત્યની સૂચના:-
1.) ખોટો જવાબ હશે તો 0.25 ગુણ કપાશે.
2.) કોઈ પણ વિકલ્પ પંસદ ના કરો તો પણ 0.25 ગુણ કપાશે.
3)પરીક્ષા ડીસેમ્બર મહીનામાં યોજવવાની શકયતા રહેશે.
4)પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રહશે.
આ વખતે પ્રથમ વખત નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ વખતે 4 ની જગ્યાએ 5 ઓપ્શન આપવામાં આવશે..
(A)
(B)
(C)
(D)
(E).
"E" ઓપ્શન એ જો તમારે પ્રશ્ર્ન ATTEMPTED ના કરવો હોય તો "E" પંસદ કરવાનો રહેશે. જેનાથી તમને નેગેટીવ માર્કીગ લાગુ પડશે નહીં..

No comments:

Post a Comment

Welcome