શ્રી નિલેશભાઈ જોશીએ ટેટ - ટાટ સંગતતાઓ અને વિસંગતતાઓ લેખમાં ધારદાર રીતે પોતાના વિચારો પિરસવા પ્રયત્ન કરેલ છે. આપશ્રી આપના પ્રતિભાવો તેમના મોબાઈલ નંબર (મો.7405468340 -  nileshjoshi119@gmail.com ) પર મોકલી શકો છો.
 ટેટ - ટાટની સંગતતાઓ અને વિસંગતતાઓ ( નિલેશ જોષી - લાલપુર - જામનગર )

Tuesday, July 24, 2012

 વિવિધ વિષયોના માસવાર આયોજન ( જાદવ નરેન્દ્રકુમાર - www.edusafar.com )


 ધોરણ 6, 7 અને 8 ગુજરાતી
 ધોરણ 6, 7 અને 8 અંગ્રેજી
 ધોરણ 6, 7 અને 8 ગણિત
 ધોરણ 6, 7 અને 8 વિજ્ઞાન
 ધોરણ 6, 7 અને 8 સંસ્કૃત
 ધોરણ 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન 


Bhikhu ( Jamnagar)
- Jamnagar jilla ma teacher na badali camp date 24/7/2012 na roj khambhaliya,kalyanpur and dwaraka taluka na thai gaya.
-  Std 1 to 5 na magani mujab na camp pahela ne tarat j std 6 to 8 na trarbad yojai gaya.
-  Std 6 to 8 ma je teacher vikalp thi hamna j date 4/7/12and 5/7/12 na hajar thaya tene a badali no   labh malyo.
- badali mate school (station) siniyority dhyane levai 6e. jo sarkhi hoy to join date, ne te pan saman  hoy to birth day dhane levai 6e.
- sim(vadi) school temaj je school ma std 8 nathi tya std 1 to 5 na ptcvala teacher ni badali thayel 6e.
-  std 8 hoy tevi school ma j std 6 to 8 ma bhasha, math and samajik na viklp valao ni badali thayel 6e.
  std- 6 to 8 ma sidhi bharati k tet pass kari bharati thayel ne badali ma labh malel nathi.
- temne date 31/7/2012 na office hour bad 7 day ma chhuta karvana adesh che.
Web Spurce =Jitubhai Gozaria

TET - 2 પરીક્ષાનું પરિણામ આવેલ છે.

TET - 2  પરીક્ષાનું પરિણામ આવેલ છે. પરિણામ જાણવા નીચે ક્લીક કરો . આગળ TET -1 નું પરિણામ ૩.૭૨ ટકા જેટલું હતું. TET -2 નું પરિણામ  ૧૦ થી ૧૫ ટકા રહેવાની સંભાવના દેખાય છે.[jitubhai gozaria]

શિક્ષણમાં ભષ્ટાચાર શું ન રોકી શકાય ?

TET - 2 પરીક્ષાનું પરિણામ ૨૪ કલાકમાં આવવાની સંભાવના છે.

eMPOWER - રજીસ્ટ્રેશન

eMPOWER - રજીસ્ટ્રેશન


સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.
રજીસ્ટ્રેશન ફોર્મમાં મોબાઇલ નંબર આપવાથી SMS ALERT મળશે.
eMPOWER નાં વર્ગો શરૂ થઇ ગયેલ છે.

eMPOWER - રજીસ્ટ્રેશન