‘દિવ્ય ભાસ્કર’ તમે જરા ધ્યાનથી વાંચતા હશો અને ટેક્નોલોજીના સમાચારમાં
તમને રસ હશે તો ગયા શનિવારે છેલ્લા પાને છપાયેલા એક સમાચાર પર અચૂક
તમારું ધ્યાન ખેંચાયું હશે ‘‘આકાશ ટેબલેટ રૂ. ૨૫૦૦માં ખરીદો, સાહમાં
ડિલિવરી, જાન્યુઆરીમાં એડવાન્સ મોડલ ઉપલબ્ધ’’.
આકાશ ટેબલેટ છે એ તો સૌ જાણે છે, પણ આ ટેબલેટ શું છે એવો જેમને સવાલ થતો
હોય તેમના માટે ક્વિક રેફરન્સ ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં અને
ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતાં સાધનો હવે સતત વધી રહ્યાં છે શરૂઆત જાયન્ટ
કોમ્પ્યુટરથી થઈ, પછી પર્સનલ કોમ્પ્યુટર (એટલે કે ડેસ્કટોપ આવ્યાં), પછી
લેપટોપ કે નોટબુકનો જમાનો આવ્યો, તેનાથી પણ નાની નેટબુક પણ આવી... બીજી
તરફ મોબાઇલ પહેલાં ફક્ત વાતચીત અને એસએમએસ માટે વપરાતા, તે વિકસીને
ઇન્ટનેટ સાથે કનેક્ટ થવા લાગ્યા અને સ્માર્ટફોન બન્યા. ટેબલેટને તમે
કોમ્પ્યુટર અને મોબાઇલનું મિશ્રણ કહી શકો કેમ કે લગભગ હથેળીમાં સમાઈ જતું
આ સાધન કોમ્પ્યુટરનાં ઘણાં કામ કરી શકે છે અને આકાશનું અપગ્રોડેડ વર્ઝન
ફોન તરીકે પણ કામ કરી શકે છે!
આકાશનો થોડો ઇતિહાસ જોઈએ તો થોડા સમય પહેલાં ભારત સરકારે દેશની ૪૦૦
યુનિવર્સિટીઝ અને ૨૫૦૦૦ જેટલી કોલેજોને ઇલર્નિંગના એક પ્રોગ્રામથી સાંકળી
લેવાનો કાર્યક્રમ તૈયાર કર્યો ત્યારે તેમાં વિદ્યાર્થીઓને શક્ય એટલા ઓછા
ખર્ચે ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો વિચાર પણ કરવામાં આવ્યો હતો. આ માટે
ટેબલેટ તૈયાર કરી આપે તેવી અમુક કંપનીઓએ પહેલાં રસ બતાવ્યો અને પછી હાથ
ઊંચા કરી દીધા. છેવટે કેનેડામાં સ્થાયી થયેલા બે પંજાબી ભાઈઓની કંપની
ડેટાવિન્ડે બીડું ઝડપ્યું. ડેટાવિન્ડે કંપની વાયરલેસ વેબ એક્સેસનાં સાધનો
બનાવે છે. આકાશના ડેવલપમેન્ટમાં ડેટાવિન્ડ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ
ઓફ ટેક્નોલોજીનો પણ ફાળો છે.
અચ્છા, તો ઇન્ટરનેશનલ મીડિયાએ જેને ‘શૂઝની કિંમત મળતું ટેબલેટ’ ગણાવ્યું
છે એ આકાશમાં કેવી ખૂબીઓ છે? પહેલી વાત એ કે કેન્દ્ર સરકારે પોતાના ઉપયોગ
માટે અને સબસિડી સાથે વિતરિત કરવા માટે વિકસાવેલ આકાશ હવે કોઈ પણ ખરીદી
શકે છે. આકાશ ટેબલેટ માત્ર ઓનલાઇન શોપિંગ દ્વારા ઉપલબ્ધ છે. આ બેઝિક
વર્ઝન રૂ. ૨૫૦૦માં છે અને તેનો ઓર્ડર નોંધાવતાં એક અઠવાડિયામાં તેની
ડિલિવરી મળશે તેવું સાઇટ કહે છે. રૂપિયા તમારે ડિલિવરી સમયે ચૂકવવાના રહે
છે. બેઝિક વર્ઝન એન્ડ્રોઇડ ૨.૨ ઓએસ પર ચાલે છે. આકાશનું અપગ્રોડેડ વર્ઝન
‘યુબીસ્લેટ’ નામે મળશે, રૂ. ૨૯૯૯/નું યુબીસ્લેટ પ્રીબુક કરાવો તો
જાન્યુઆરીના અંત સુધીમાં તેની ડિલિવરી મળવાની સંભાવના છે. યુબીસ્લેટ
એન્ડ્રોઇડ ૨.૩ પર ચાલે છે, વધુ લાંબો સમય ચાલતી બેટરી ધરાવ છે અને વાઇફાઇ
ઉપરાંત જીપીઆરએસની સગવડ ધરાવે છે એટલે તમે તેમાં ફોનનું સીમકાર્ડ નાખીને
ફોન તરીકે પણ ચલાવી શકો છો! ઇન્ટરનેટ એક્સેસ માટે મહિને રૂ. ૯૮/ ૨ જીબીનો
પ્લાન રહેશે. યુબીસ્લેટનાં ફીચર્સનું લિસ્ટ ખરેખર ઇમ્પ્રેસિવ છે. તેના પર
તમે વેબ એક્સેસ કરી શકો છો, ઇમેઇલફેસબુકટ્વીટર વગેરે એક્સેસ કરી શકો છો,
ગેમ્સ રમી શકો છો, વિડિયો જોઈ શકો છો અને ઓફિસના કામકાજ માટે ઓફિસ સ્યૂટ
પણ છે, તમે વર્ડ, પાવરપોઇન્ટ વગેરે ફાઇલ્સમાં કામ કરી શકો છો! સ્ટોરેજ
કેપેસિટી ૨ જીબી છે, જે વધારાનું મેમરીકાર્ડ નાખીને ૩૨ જીબી સુધી વધારી
શકો છો! એક્સેસરીઝનું પેજ કહે છે કે યુબીસ્લેટ સાથે તમે એક કીબોર્ડ કેસ
મેળવશો, (સાઇટ પર પૂરી સ્પષ્ટતા નથી, પણ) આ કેસની મદદથી તમને યુબીસ્લેટને
ટચુકડા લેપટોપમાં ફેરવી શકશો તેવું લાગે છે!
ફક્ત કિંમત સરખાવીએ તો બજારમાં ઉપલબ્ધ બીજાં ટેબલેટ્સ કરતાં લગભગ દસમા
ભાગની કિંમતે આ યુબીસ્લેટ મળવાનું છે અને ફીચર્સનું લિસ્ટ જોતાં લાગે છે
તેનું પરફોર્મન્સ સાવ દસમા ભાગનું તો નહીં જ હોય! ઓર્ડર નોંધાવવો હોય તો www.akashtablet.com પર જાઓ.
Processor: Connexant with Graphics accelerator & HD Video processor
Memory : 256MB RAM / Storage (Internal): 2GB Flash
Storage (External): 2GB to 32GB Supported
Peripherals: 2 Standard USB port
Display and Resolution: 7 display with 800x480 pixel resolution
Software
OS: Android 2.2
* Document Rendering
Supported Document formats: DOC, DOCX, PPT, PPTX, XLS, XLSX, ODT, ODP
PDF viewer, Text editor
Multimedia and Image Display
Image viewer supported formats: PNG, JPG, BMP and GIF
Supported audio formats: MP3, AAC, AC3, WAV, WMA
Supported video formats: MPEG2, MPEG4, AVI, FLV
*Communication and Internet
Web browser - Standards Compliance: xHTML 1.1 compliant, JavaScript 1.8 compliant
Separate application for online YouTube video
Safety and other standards compliance
CE certification / RoHS certification
* Basic Information:
Description: Ubislate Netbook is manufactured by Datawind Ltd., which is a leading developer of wireless web access products and services. DataWind has developed and offers a series of wireless web access devices and the related web delivery platform. Our products are offered by the world's largest national level stores and most prestigious Cellular distributors.
Mission: No other touch-pad tablet or computing device anywhere near the price of the UbiSlate
Awards: No other touch-pad tablet or computing device anywhere near the price of the UbiSlate
Products: UBISLATE 7+
Phone: 1800.180.2180 (toll free)
Website: http://www.aakashtablet.com

> The
tablet has a lot of accessory options as well. Car chargers and external
antennas can be attached to it. A keyboard case can also be used. It
has 2 USB ports and can also be used as a phone. The commercial version
will also have an option of 3G. External 3G dongle is also supported.
* Hardware
Processor: Connexant with Graphics accelerator & HD Video processor
Memory : 256MB RAM / Storage (Internal): 2GB Flash
Storage (External): 2GB to 32GB Supported
Peripherals: 2 Standard USB port
Display and Resolution: 7 display with 800x480 pixel resolution
Software
OS: Android 2.2
* Document Rendering
Supported Document formats: DOC, DOCX, PPT, PPTX, XLS, XLSX, ODT, ODP
PDF viewer, Text editor
Multimedia and Image Display
Image viewer supported formats: PNG, JPG, BMP and GIF
Supported audio formats: MP3, AAC, AC3, WAV, WMA
Supported video formats: MPEG2, MPEG4, AVI, FLV
Web browser - Standards Compliance: xHTML 1.1 compliant, JavaScript 1.8 compliant
Separate application for online YouTube video
Safety and other standards compliance
CE certification / RoHS certification
Location: New Delhi, India
About: UBISLATE7+ worlds most affordable tablet. http://www.aakashtablet.com/
Description: Ubislate Netbook is manufactured by Datawind Ltd., which is a leading developer of wireless web access products and services. DataWind has developed and offers a series of wireless web access devices and the related web delivery platform. Our products are offered by the world's largest national level stores and most prestigious Cellular distributors.
Mission: No other touch-pad tablet or computing device anywhere near the price of the UbiSlate
Awards: No other touch-pad tablet or computing device anywhere near the price of the UbiSlate
Products: UBISLATE 7+
Phone: 1800.180.2180 (toll free)
Website: http://www.aakashtablet.com
>> we have already pre-booked.
I advise you that get take a chance for Pre-booking ubislate7+
No comments:
Post a Comment
Welcome