અગત્યના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી
શ્રદ્ધાગોળી
જે
પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી
દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર્દીને મનોશારીરિક
ફાયદાઓ થાય તો એવા પદાર્થને 'પ્લેસીબો’ (શ્રદ્ધાગોળી!) કહેવાય છે.
પપ્પા મારે સાયન્સ લેવું છે….
“પપ્પા, ૮૫ % આવ્યા …. હા…. ધારેલા એના કરતાં ઓછા છે.. પણ સારાં છે…
” એક કોડીલો દીકરો પપ્પા ને પોતાનું SSC નું રીઝલ્ટ જણાવતા રાજી થાય છે…. વિચારે છે..હવે સાયન્સ લેવામાં કોઇ વાંધો નથી….. આ બાજુ પપ્પાનું મન આવતાં ૨ વર્ષ માટ સાયન્સ ભણાવવા માટ, અને ત્યાર પછી એન્જિનીયરીંગ કે મેડીકલ ભણાવવા માટે જોઈતા પૈસાના પર્વતની ઊંચાઈ કેટલી થશે તેની ગણતરી કરવામાં લાગી જાય છે…”હે પ્રભુ, મર્યાદીત આવકમાં ૪ જણાનું કુટુંબ ચલાવવું અને હવે ટ્યુશન, અને દુર સુધી ટ્યુશન જવા માટે scooty, પેટ્રોલ, …………………. એક પછી એક ખર્ચાઓ નું લિસ્ટ નજર સામે આવવા માંડ્યું, શું થશે??”………..
આ પરિસ્થિતી આજે ગુજરાતનાં દરેક નાના-મોટા શહેરની છે… દરેક મધ્યમ વર્ગીય પપ્પાઓ ને બાળકનું SSC નું રીઝલ્ટ સારું આવ્યુ એના આનંદ કરતાં હવે પછી આવનારા વિકટ સંજોગોની ચિંતા વધુ સતાવે છે…… કટાક્ષ તો છે.. પણ એક કડવું સત્ય પણ છે…
વાંક કોનો છે??
વધતી જતી હરીફાઈનો??
ઘેટાંવાળી આંધળી દોટ મુકવાની ટેવનો?? આપણી શિક્ષણ પધ્ધતિનો??
કે બાળ-માનસ પર કસમયે અને પોતાની અભિરુચી પારખી શકવાની પૂરતી ક્ષમતા આવે તે પહેલાં જ પોતાની કારકીર્દી પસંદ કરવા પર મજબુર કરતો સમય….. ???
કોણ છે જવાબદાર???
કદાચ આપણે સૌએ વિચારવાની જરુર છે…
શૈક્ષણિક સંસ્થાઓ, અને finally વિદ્યાર્થી જ્યારે જેમતેમ ૧૨ સાયન્સમાં ઉત્તીર્ણ થાય ત્યાર બાદ ખર્ચાઓ નો ડુંગર ખડકી દેતી technical institutes એ બધાનો શું કોઇ વિકલ્પ નથી???
વિકલ્પ છે… અને તે એ કે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, વાલીઓ અને વિદ્યાર્થી બન્ને ને…. available courses, જેના માટે સાયન્સ માત્ર જ એક વિકલ્પ નથી…. ઘણા બીજા કોર્સીસ છે, જેમાં ૧૨ કોમર્સ અને આર્ટસ પછી જોડાઈને ઘણી સારી કારકીર્દી ઘડી શકાય એમ છે….. જરુર છે તો ફક્ત એ કે passed out students કે જેઓ ઈશ્વર કૃપાએ [ ] કે આપબળે સારું ભણી ગયા તેઓ પોત-પોતાની શાળાઓ માં નિયમિત સમયાંતરે જઈ ને guidance આપે….. મારા જાતઅનુભવે મેં જોયું છે કે પુરતાં માર્ગદર્શનના અભાવે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ, શહેર તથા ગામડાંઓ બન્નેમાં, deserving તક ગુમાવે છે….. જરુર છે તો ફક્ત થોડો સમય ફાળવવાની…. અને તમારી અથવા આજુબાજું ના ગામડાઓની શાળાઓ માં જઈ ને બાળકો સાથે વાતચીત કરવાની…. મેં જોયું છે કે ગામડાઓમાં બિચારાં માતા-પિતા ભણેલાં ન હોવાના લીધે પૂરતું માર્ગદર્શન આપી નથી શકતાં…..
બીજાં કોઇ સુધારાની અપેક્ષા રાખવાની સાથે આવો પ્રયત્ન જો કરવામાં આવે તો???
ઉચ્ચત્તર શિક્ષક માટે ટાટ પરીક્ષા ૨૦/૧૧/૨૦૧૧ ના બદલે હવે તારીખ
૧૮/૧૨/૨૦૧૧ ના રોજ યોજાશે. માધ્યમિક શિક્ષક માટે હજુ સુધી તારીખ જાહેર થઈ નથી
- ઈટાદરા હાઈસ્કૂલ - તા. માણસાના ઉત્સાહી શિક્ષકશ્રી વિજયભાઈ પટેલે ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો માટે એક્સેલ ફાઈલ બનાવી છે જે અત્રે નીચેની લીંક પર ક્લીક કરવાથી ખુલશે. વિજયભાઈનો મોબાઈલ નંબર ૯૮૭૯૦૩૧૮૫૫ છે.
- ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો
- ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક અધિવેશન
- ઉચ્ચત્તર પગાર ધોરણ પત્રકોની યાદી - વર્ડ ફાઈલ
- ઉચ્ચત્તર પગાર ધોરણ માટેના પત્રકોની યાદી - પીડીએફ ફાઈલ
- નવા નદીસાર પ્રાથમિક શાળા - તા.ગોધરા જિ. પંચમહાલના આચાર્ય દ્વારા શાળામાં ખૂબજ સુંદર કામગીરી થઈ રહી છે જેના વિશેની જાણકારી મેળવવા માટે પર ક્લીક કરવી
- નવા નદીસર પ્રાથમિક શાળા વેબ લીંક
- મિત્રો- અહી ઈન્કમટેક્ષ ગણનયંત્ર (ફાઈનાન્સીયલ વર્ષ ૨૦૧૧-૧૨) માટે મૂકેલ છે. ઈન્કમટેક્ષ ગણતરી કરશો. કોઈ ભૂલ જણાય તો ધ્યાન દોરશો જેથી સુધારી શકાય.
- બોનસ - ૨૦૧૧ પરિપત્ર
- ઘણા મિત્રોને જાણવું છું કે કોઈ કચેરીમાં માહિતી અધિકારના કાયદા મુજબ માહિતી કયા નમૂનામાં માગવામાં આવે છે ? તો અહી નીચે એક નમૂનો મૂકેલ છે. તે ઢાંચામાં જે તે કચેરીમાંથી માહિતી માંગી શકાય. અરજી ફી રોકડમાં ચૂકવી શકાય કે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર પણ અરજી કરી શકાય.
- કોયડો - There is a bus with 7 girls. Each girl has 7 bags. In each bag there are 7 big cats. Each big cat has 7 little cats. Each cat has 4 legs. Question: how many legs are present in bus? Send your answer on jitendra.teo@gmail.com
- વર્ગ વધારા - ઘટાડાનો સુધારાવાળો પરિપત્ર
- ગુજરાતી - અંગ્રેજી ડિક્ષનેરી
- વિજ્ઞાનમેળો પરિપત્ર - પેઈઝ 1
- વિજ્ઞાનમેળો - પરિપત્ર પેઈજ - 2
- શાળાકીય સર્વગ્રાહી શિક્ષણ પત્રકો ( ધોરણ - ૯ ) એક્સેલ ફાઈલ
- રાષ્ટ્રધ્વજની ગરિમા- મહિમા જાળવવાના નિયમો
- માનવ તંદુરસ્તી - જઠર/આંતરડા અને પાચનક્રિયા
- Opt-holidays-2011
- General Holiday 2011
- ગણિતનું સૌદર્ય
- બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર
- ઉંમર ગણન યંત્ર
- ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ પ્રથમ સેમેસ્ટર પરીક્ષા કાર્યક્રમ
- Rate Of DA and Prof.Tax
- HRA Classification of various City
- વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ - સંભવિત કાર્યક્રમ
- વિજ્ઞાન પંજરી
- ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર
- શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર
- ધોરણ- ૧૦ પરીક્ષા પરિણામ પત્રક નમૂનો તથા ગુણપત્રક નમૂનો
- ધોરણ 11 અને 12 વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર પધ્ધતિ અગત્યની માહિતી
- શિક્ષણ કામગીરી આધારો અને સંદર્ભ
- જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રાખવામાં આવતી ફાઈલો
- જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અરજીઓના નિકાલની સમય મર્યાદાઓ
- ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો
- સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત
- નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા)
- પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર
- ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર
- અમરેલી જિલ્લા આચાર્ય સંઘ મહામંત્રી જયંતભાઈ જોષીના બ્લોગ દ્વારા મળેલ એલ્.સી તથા જી.આર નો નમૂનો અને પરિપત્ર આ સાથે સામેલ છે. જે શાળાઓને કામમાં આવશે.
- એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)
- પગારબિલ અંતર્ગતના પત્રકો
- પગાર પત્રક 1
- પગાર પત્રક 2
- પગાર પત્રક 3
- પગાર પત્રક 4
- ગ્રાન્ટ કેલ્ક્યુલેશન મેમો
- એન.ઓ.સી પત્રકો
- ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી
- સુગમ ઈન્કમટેક્ષ નવું રીટર્ન ફોર્મ
- એડમિશન મેરીટ માર્ક્સ કેલ્ક્યુલેટર ( ધોરણ - 12 સાયંસ પાસ વિ.ઓ )
- શિક્ષક - આચાર્ય અભિયોગ્યતા કસોટી માળખું ( TAT Exam Paper Structure )
- શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( SCE in Standard 9 )
- પર્સન્ટાઈલ રેન્ક વિશે વધુ જાણો
- પર્સેંન્ટાઈલ રેન્ક શોધવાની રીત ( PR in EXCEL )
- ગુજકેટ પરીક્ષા આન્સર કી - ૨૦૧૧ (GUJCET ANSWER KEY - 2011)
- વર્ગ બઢતીના નિયમો ધોરણ 8-9-11
- મોઘવારી વધારો
- ભરતી પરિપત્ર
- રજા અંગેનો પરિપત્ર
- શિક્ષક રેશિયો પરિપત્ર
માહિતી અધિકાર કાયદો (RTI ACT)
- માહિતી અધિકાર કાયદો - નિયમો
- માહિતી અધિકાર કાયદો - જાહેરનામું
- RTI IN NEW GAZETTE
- ફોર્મ ક
- ફોર્મ ખ
- ફોર્મ ગ
- વર્ધિત પેન્શન યોજના જાહેરનામું (NOTIFICATION)
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 1 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 6
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 2 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 7
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 3 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 8
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 4 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 9
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 5 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 10
- ગણિત પ્રશ્નપત્ર
- વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રશ્નપત્ર
- અંગ્રેજી પ્રશ્નપત્ર
- સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર
- ગુજરાતી પ્રશ્નપત્ર
શાળા ઉપયોગી ફાઈલ
- સેલેરી સ્લીપ તથા જી.પી.એફ સ્લીપ
- વક્તૃત્વ સ્પર્ધા મૂલ્યાંકન પત્રક
- વક્તૃત્વ સ્પર્ધા એકંદરીકરણ પત્રક
- નિબંધ સ્પર્ધા મૂલ્યાંકન પત્રક
- નિબંધ સ્પર્ધા એકંદરીકરણ પત્રક
- ઉંમર શોધક કેલ્ક્યુલેટર (Age Calculation Calculator)
- life time calender
- ચિત્ર બારીકાઈથી જોઈ મગજ કસો
- દેશના કોઈપણ સ્થળનો એસ.ટી.ડી કોડ સરળતાથી શોધો
TET( Teacher Eligibility Test ) &
TAT( Teacher Aptitude Test ) GR
No comments:
Post a Comment
Welcome