ગુજકેટ પરીક્ષા અખબારી યાદી
સાબરકાંઠા જિલ્લા આચાર્ય માટેની ખાલી જગ્યાની વાંચી શકાય તેવી યાદી
આચાર્યની અરજી જમા કરતી વખતે ઘણી જગ્યાએ TATની માર્કશીટ માગે છે. આજ સુધી TATની માર્કશીટ ઉમેદવારને આપેલ નથી કે કોઈ વેબસાઈટ પર માર્કશીટ નથી. પરંતુ નીચેના પગલાં મુજબ અનુસરીને માર્કશીટ કામચલાઉ આપી શકાય.

પગલું - 1 આચાર્યની ભરતી અંગેનું અરજી પત્રક લખેલ પર ક્લીક કરો.
પગલું - 2 ત્યારબાદ ખાનામાં TAT પરીક્ષાનો નંબર લખી SUBMIT પર ક્લીક કરો
પૅગૅળું - 3 FILE માં જઈ PRINT પર ક્લીક કરી પ્રિન્ટ કરો
No comments:
Post a Comment
Welcome