એકોતેરનો ઘડિયો શીખવો છે.
૭૧ x ૧......= ૭૧
૭૧ x ૨......= ૧૪૨
૭૧ x ૩......= ૨૧૩
૭૧ x ૪......= ૨૮૪
૭૧ x ૫......= ૩૫૫
૭૧ x ૬......= ૪૨૬
૭૧ x ૭......= ૪૯૭
૭૧ x ૮......= ૫૬૮
૭૧ x ૯......= ૬૩૯
૭૧ x ૧૦.....= ૭૧૦
હા...તો આમાં ક્યાં ગણિત ગમ્મત આવી એમ....થશે તો ધ્યાન આપો
ઉપરોક્ત રીતમાં સૌ પ્રથમ..., સાત એકુનો ઘડિયો લખી દો..., ત્યાર બાદ ૧ ,૨, ૩,
૪, ૫, એમ ક્રમ મુજબ લખી દો......જુઓ ગણિત ગમ્મત થઈને....
જાદુઈ ખેલ......!
Try....81 x 1 = 81
Try....91 x 1 = 91
૧. ...........................૭ x ૧ = ૭..............................૧ = ૭૧
૨. ...........................૭ x ૨ = ૧૪............................૨ = ૧૪૨
૩. ...........................૭ x ૩ = ૨૧.............................૩ = ૨૧૩
૪............................૭ x ૪ = ૨૮............................૪ = ૨૮૪
આ રીતે આગળ વધો......હા ....અભિપ્રાય આપવાનું ભુલશો નહિ.....હજુ તો
ખજાનો છે.
મને પ્રેરણા મળશે તો એટલે કે કોમેન્ટસ આપશો તો બીજી મેથડ બતાવીશ.
તો ઉઠાવો પેન...લખો કોમેન્ટસ....
ડો.કિશોરભાઈ એમ. પટેલ
No comments:
Post a Comment
Welcome