પ્રતિજ્ઞા પત્ર રાષ્ટ્રગીત

પ્રતિજ્ઞા પત્ર

ભારત મોર દેશ છે, બધા ભારતીયો મારા ભાઇ બહેન છે,
હું મારા દેશને ચાહું છું અને તેના વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારા માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પુ છું.
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.


વંદે માતરમ્ (2)
સુજલાં સુફલા મલયજ શીતલામ્
શસ્ય શ્યામલાં માતરમ્ વંદે માતરમ્
શુભ્ર જ્યોત્સના પુલકિત યામિનીમ્
ફુલ્લકુસુમિત ટ્રુમદલ શોભિનીમ્
સુહાસનિનીમ સુમધુર ભાષિણીમ્
સુખદાંમ્ વરદાંમ્ માતરમ્........વંદે માતરમ્

રાષ્ટ્રગીત

જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતાઃ
પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ બંગ,
વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગંગા, ઉચ્છલ જલધીતરંગ,
તવ શુભનામે જાગે, તવ શુભ આશિષ માગે
ગાહે તવ જય ગાથાઃ
જનગણમન-મંગલદાયક જય હૈ ભારત-ભાગ્યવિધાતા ।
જય હે । જય હે । જય હે । જય જય જય જય જય હૈ


વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા ।
સદા શક્તિ સરસાનેવાલા, પ્રેમ-સુધા બરસાને વાલા,
વીરોં કો હરષાને વાલા, માતૃભૂમિ કા તન મન સારાઃ
ઝંડા ઊંચા રહે હમારા ।
જ્ઞાન ન ઇસકી જાને પાયે,ચાહે જાન ભલે હી જાહે,
વિશ્વ-વિજય કરકે દિખલાયે, તબ હોવે પ્રણ-પૂર્ણ હમારા;
ઝંડા ઊંચા રહે હમારા । વિજયી વિશ્વ તિરંગા પ્યારા.



No comments:

Post a Comment

Welcome