જીલ્લા
કલેકટરશ્રીઓ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ-૩ની કુલ-૧૫૦૦ જગ્યાઓ સીધી ભરતીથી
ભરવા માટે તા:૧૬-૦૧-૨૦૧૪(સાંજના ૪:૦૦ કલાક)થી
તા:૩૦-૦૧-૨૦૧૪(રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી)દરમ્યાન અરજી પત્રકો મંગાવવામાં આવે છે.આ
અંગે વધુ ઓનલાઇન અરજી કરવા માટે http://www.ojas.guj.nic.in