સરકારી શાળાઓમાં આચાર્ય તથા શિક્ષકોની ભરતી બાબતનો પરિપત્ર


HTAT પરીક્ષા પાસ હોય અને  બી.એડ કોલેજમાં શિક્ષણનો અનુભવ હોય તેવા મિત્રોનો અનુભવપ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ભરતીમાં માન્ય ગણેલ નથી તો તેવા મિત્રોની એક મિટીંગ લડત માટે ચર્ચા વિચારણા કરવા નીચે મુજબ રાખેલ છે તો વધુમાં વધુ મિત્રોએ હાજર રહેવું. તારીખ -  ૦૧/૦૪/૨૦૧૨  બપોરે ૧૨ કલાકે સ્થળ - Public park, opposite vidyanagari b.ed.college, katvad road,motipura. Himmatnagar.

No comments:

Post a Comment

Welcome