યુ-ટ્યુબ વિડિયો ડાઉનલોડ કઇ રીતે કરશો ? How can i download youtube videos ?

યુ-ટ્યુબ વિડિયો ડાઉનલોડ કઇ રીતે કરશો ? How can i download youtube videos ? 

યુટ્યુબ વિડિયો ડાઉનલોડર સોફ્ટવેર ડાઉનલોડ કરી, તમારા પીસીમા ઈંસ્ટોલ કરી લ્યો. ત્યારબાદ તમારા ડેસ્કટોપ્‍ા ઉપર તેનાં આઇકોન જોવા મળશે. અથવા સ્ટાર્ટ મેનુમા જઇને યુટ્યુબ વિડિયો ડાઉનલોડર શરૂ કરી દો. પછી તેમાં યુટયુબનું યુઆરએલ એડ્રેસ કોપી કરી પેસ્‍ટ કરી દો. તમારે કઇ ફાઇલમાં સેવ કરવું છે તે જણાવી દો. ત્‍યારબાદ ડાઉનલોડ શરુ કરો. ટ્રાયલ વર્જન બને તેટલું ઝડપી કામ લેજો.

www.geckowood.com/tomato/youtube_video_downloader_setup.exe

youtube video downloader

No comments:

Post a Comment

Welcome