ગત વર્ષ કરતા 10 ટકા ઓછું પરિણામ, છેલ્લા 10 વર્ષનું સૌથી નીચું પરિણામ
97.83 ટકાની સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર આણંદનું રાસ રહ્યું
* 5.68 ટકાની સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર મહિસાગરનું ગોઢીંબ રહ્યું
* 74.61 ટકાની સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ રહ્યો
* 20.16 ટકાની સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર રહ્યો
* 303 શાળાઓનું 100 ટકા પરિણામ ધરાવ્યું
* વિદ્યાર્થીઓનું પરિણામ 50.17 ટકા
* વિદ્યાર્થિનીઓનું પરિણામ 61.53 ટકા
* અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.11 ટકા
* ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33 ટકા
* હિન્દી માધ્યમનું પરિણામ 72.54 ટકા
* 10.67 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા.
* 99 પર્સાઇન્ટાઇલ રેન્ક ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા 8440