Tech Education

GPSCની જાહેરાત ક્રમાંક GPSC/201112/94 Dy.Mamlatdar and Dy.SO ની મુખ્ય પરીક્ષા અંગેની વિગતો 
જનરલ કેટેગરી (બિન અનામત)ના જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોય તેઓએ તાત્કાલિક પોસ્ટ ઓફિસમાં ફી ભરી દેવી. જો ફી ભર્યાનો SMS ના આવ્યો હોય તો તમે જે પોસ્ટ ઓફિસમાં ફી ભરી હોય ત્યાં (ફી ભર્યાની ચલણ નકલ સાથે) સંપર્ક કરી ખાતરી કરી લેવી.