સ્માર્ટ ક્લાસ એટલે શું ?
સ્માર્ટ ક્લાસ શાળાના વર્ગમાં, શિક્ષક વિદ્યાર્થીઓને તેમના વિષયનો કોઈ પાઠ, ધારો કે સૂર્યમંડળ વિશે સમજાવે ત્યારે સોફ્ટવેરની મદદની વિદ્યાર્થીઓ સૂર્યમંડળને લગતા વિવિધ વીડિયો, એનિમેશન વગેરે પણ જોઈ શકે. શિક્ષક ઇચ્છે ત્યારે વચ્ચે વચ્ચે પોતે પણ વિષયની સમજણ આપે.જેને સ્માર્ટ ક્લાસ કહે છે.
દા.ત: